શ્રી સોરઠિયા પ્રજાપતિ વિકાસ મંડળ - અમદાવાદ |
14869
home,page-template,page-template-full_width,page-template-full_width-php,page,page-id-14869,ajax_fade,page_not_loaded,,qode-title-hidden,qode-theme-ver-14.3,qode-theme-bridge,wpb-js-composer js-comp-ver-5.4.7,vc_responsive

શ્રી સોરઠિયા પ્રજાપતિ વિકાસ મંડળ – અમદાવાદ
આપનું હાર્દિક સ્વાગત કરે છે.

“જીવન માં ખુશી નો અર્થ લડાઈ લડવામાં નહી એમાં થી બચવામાં છે.
કુશળતાપૂર્વક પાછું વળવું એ પણ એક જીત બરાબર જ છે.
અભિમાન નમ્ર લોકોને પણ શૈતાન બનાવી દે છે.
જ્યારે નમ્રતા સાધારણ વ્યક્તિ ને પણ મહાન બનાવી દે છે.”

શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા સમાજ હિત ના કાર્યો કરવામાં આવે છે.
સંસ્થા માં નુતનવર્ષ ના દિવસે સ્નેહમિલન નો કાર્યક્રમ રાખવામા આવે છે જેમાં સમાજ ના લોકો એકબીજા ને મળે છે. સમાજ દ્વારા દાતાઓ તથા સમાજ ના તેજસ્વી વિધાર્થીઓ નું સન્માન તથા ઈનામ વિતરણ કરવામાં આવે છે.

વસંતપંચમી ના દિવસે સંસ્થા તરફ થી સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવે છે, જેમાં એક થી અગિયાર લગ્ન વિનામૂલ્યે કરવામાં આવે છે.

જન્માષ્ટમી તથા નવરાત્રિ પણ ધૂમધામ થી ઉજવવામાં આવે છે.
તેમજ સમાજની વાડી ખાતે સમાજના વિધાર્થીઓ માટે હોસ્ટેલ ની વ્યવસ્થા તેમજ મહેમાનો માટે રહેવાની સુવિધા પણ કરી આપવામાં આવે છે.

સમાજ દ્વારા… સમાજ માટે… અને સમાજ ના ઉત્કર્ષ માટે એકબીજા ને સહાયરૂપ બનીએ.

કારોબારી કમિટી

શ્રી કિશોરભાઈ કાનજીભાઈ ફટાનીયા

પ્રમુખ શ્રી

શ્રી પ્રફુલકુમાર કાનજીભાઈ પાણખાણિયા

મંત્રી શ્રી

શ્રી રાજેશભાઈ કાળાભાઇ કુકડીયા

ખજાનચી શ્રી

શ્રી રમેશભાઈ ડાયાભાઇ કુકડીયા

સભ્ય શ્રી

શ્રી જયન્તિભાઈ અરજનભાઇ કુકડીયા

સભ્ય શ્રી

શ્રી લાલજીભાઈ છગનભાઈ જોગીયા

સભ્ય શ્રી

શ્રી શામજીભાઈ પ્રેમજીભાઈ લાડવા

આંતરિક ઓડિટર શ્રી

શ્રીબાઇ માતાજી

તહેવારો

અષાઠી બીજ મહોત્સવ
જન્માષ્ટમી મહોત્સવ
નવરાત્રિ મહોત્સવ
સ્નેહ મિલનસંસ્થા ની પ્રવૃતિઓ

સમૂહ લગ્ન
મેડિકલ કેમ્પ
વિધવા બહેનો ને સહાય
સન્માન સમારોહ

આગામી પ્રસંગો

નવરાત્રી મહોત્સવ
સ્નેહ મિલન